Non-Discrimination Documents (Gujarati)
ભેદભાવ ન કરવાના દસ્તાવેજો

Discrimination is Against the Law

Brooks Rehabilitation સમવાયી નાગરિક અધિકાર કાયદા સાથે સુસંગત છે અને જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર,અશક્તતા અથવા લિંગના આધારે ભેદભાવ રાખવામાં આવતો નથી. Brooks Rehabilitation જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા, અથવા લૈંગિક કારણે લોકો બાકાત નથી અથવા તેમની સાથે અલગ વર્તન કરવામાં આવતું નથી.

Brooks Rehabilitation

  • અમારી સાથે અસરકારક રીતે સંદેશાવ્યવહાર કરવામાં અક્ષમ જેવા કે અશક્ત લોકો માટે નીચે પ્રમાણેની મફત સહાય અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે:
    • લાયકાત ધરાવતા સાંકેતિક ભાષાના દુભાષિયા
    • અન્ય ફોર્મેટમાં લખાયેલ માહિતી (મોટી પ્રિન્ટ, ઓડિયો, સુલભ ઇલેક્ટ્રોનિક ફોર્મેટ, અન્ય ફોર્મેટ)
  • જેની પ્રાથમિક ભાષા અંગ્રેજી ન હોય તેવા લોકોને નીચે પ્રમાણેની મફત ભાષા સેવાઓ પૂરી પાડવામાં આવે છેઃ
    • લાયકાત ધરાવતા દુભાષિયા
    • અન્ય ભાષાઓમાં લખવામાં આવેલી માહિતી

તમારે આ સેવાઓની જરૂર હોય તો, સંપર્ક કરો Non-discrimination Coordinator

જો તમે માનતા હો કે આ સેવાઓ પૂરી પાડવા માટે Brooks Rehabilitation નિષ્ફળ ગયા છે અથવા જાતિ, રંગ, રાષ્ટ્રીય મૂળ, ઉંમર, અશક્તતા અથવા લિંગના આધારે અથવા અન્ય પ્રકારે ભેદભાવ રાખે છે, તો તમે Non-discrimination Coordinator, 3599 University Blvd S, Jacksonville FL 32216-4205, 904-345-7020, Fax 904-345-7143, [email protected]. સમક્ષ ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ફરિયાદ રૂબરૂમાં અથવા મેઇલ, ફેક્સ, અથવા ઇમેઇલ દ્વારા દાખલ કરી શકો છો. તમને ફરિયાદ દાખલ કરવામાં મદદ જોઈતી હોય તો Non-discrimination Coordinator તમને મદદ કરવા માટે ઉપલબ્ધ છે.

તમેthe U.S. Department of Health and Human Services (ધી યુ. એસ. ડીપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વીસિસ), Office for Civil Rights (ઓફીસ ફોર સિવિલ રાઇટસ ]ને પણ) https://ocrportal.hhs.gov/ocr/portal/lobb.jsf પર ઉપલબ્ધ Office for Civil Rights Complaint
Portal, મારફતે વિજાણુ રીતે અથવા નીચેના સરનામે મેઇલ કે ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો

U.S. Department of Health and Human Services
200 Independence Avenue, SW
Room 509F, HHH Building
Washington, D.C. 20201
1-800-868-1019, 800-537-7697 (TDD)

ફરિયાદનું ફોર્મ અહી ઉપલબ્ધ છે http://www.hhs.gov/ocr/office/file/index.html.

Translate »
The owner of this website has made a commitment to accessibility and inclusion, please report any problems that you encounter using the contact form on this website. This site uses the WP ADA Compliance Check plugin to enhance accessibility.